My Diku, This is for you
નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયા મા,
નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયા મા,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે,
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે